• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

બાયોલોજી (Biology)

બાયોલોજી (Biology)
લિંગભેદની દ્રષ્ટિએ વાઉચેરિયા કેવાં પ્રાણી છે ?

ઉભયલિંગી
આપેલ તમામ
દ્વિલિંગી
એકલિંગી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
પ્રસવની દ્રષ્ટિએ કરમિયાનો સમાવેશ શામાં થાય છે ?

અપત્યપ્રસવી
અપ્રસવી
અપત્યઅંડપ્રસવી
અંડપ્રસવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સૌપ્રથમ સાચી શરીરગુહા ધરાવતો સમુદાય કયો છે ?

મૃદુકાય
શૂળત્વચી
નુપૂરક
સંધિપાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સૌપ્રથમ બંધ પરિવહનતંત્ર ધરાવતા દેહકોષ્ઠી અપૃષ્ઠવંશી પ્રાણી-સમુદાય કયો છે ?

શૂળચર્મી
મૃદુકાય
નુપૂરક
સંધિપાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
જળોમાં શ્વસનરંજક હિમોગ્લોબીન ક્યાં આવેલું હોય છે ?

ત્રાકકણ
શ્વેતકણ
રક્તકણ
રુધિરરસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
  • «
  • 1
  • ...
  • 83
  • 84
  • 85
  • 86
  • 87
  • ...
  • 188
  • »

GO TO PAGE

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

સાદું રૂપ અને બીજગણિત કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) Talati Practice MCQ Part - 9 GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District વિશેષણ અને ક્રિયાવિશેષણ

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US