બાયોલોજી (Biology) ખુલ્લા પ્રકારનું પરિવહનતંત્ર ધરાવતો સમુદાય કયો છે ? સંધિપાદ અને મૃદુકાય સંધિપાદ ઊભયજીવી મૃદુકાય સંધિપાદ અને મૃદુકાય સંધિપાદ ઊભયજીવી મૃદુકાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સંધિપાદમાં શ્વસન માટે કઈ રચના આવેલ છે ? ફેફસાંપોથી શ્વાસનળી આપેલ તમામ ઝાલર ફેફસાંપોથી શ્વાસનળી આપેલ તમામ ઝાલર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સંધિપાદ સમુદાયમાં બર્હિકંકાલ કયા દ્રવ્યનું બનેલું હોય છે ? કેરેટિન કેલ્શિયમ કાર્બોનેટ કાઈટિન ક્યુટિન કેરેટિન કેલ્શિયમ કાર્બોનેટ કાઈટિન ક્યુટિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સંધિપાદ સમુદાયનાં પ્રાણીઓ પ્રસવની દ્રષ્ટિએ કેવાં છે ? અપત્યઅંડપ્રસવી અને અંડપ્રસવી અપત્યઅંડપ્રસવી અંડપ્રસવી અપત્યપ્રસવી અપત્યઅંડપ્રસવી અને અંડપ્રસવી અપત્યઅંડપ્રસવી અંડપ્રસવી અપત્યપ્રસવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પ્રાણીજગતનો સૌથી મોટો સમુદાય કયો છે ? મૃદુકાય શૂળચર્મી સંધિપાદ નુપૂરક મૃદુકાય શૂળચર્મી સંધિપાદ નુપૂરક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP