બાયોલોજી (Biology) પ્રાવારગુહા ધરાવતો સમુદાય કયો છે ? મૃદુકાય શૂળચર્મી નુપૂરક સંધિપાદ મૃદુકાય શૂળચર્મી નુપૂરક સંધિપાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) રેત્રિકાનું કાર્ય શું છે ? ખોરાકને દળવા ખોરાક અંત:ગ્રહણ ઉત્સર્જન ખોરાકનું પાચન ખોરાકને દળવા ખોરાક અંત:ગ્રહણ ઉત્સર્જન ખોરાકનું પાચન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) મૃદુકાયમાં ઉત્સર્જન અંગ તરીકે શું આવેલ છે ? ઉત્સર્ગિકા હરિતપિંડ માલ્પિધીયન નલિકા મૂત્રપિંડ ઉત્સર્ગિકા હરિતપિંડ માલ્પિધીયન નલિકા મૂત્રપિંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) મૃદુકાય સમુદાયમાં અંતઃ કંકાલ કયા દ્રવ્યોનું બનેલું છે ? કાઈટિન ક્યુટિન કેલ્શિયમ કાર્બોનેટ કેરેટીન કાઈટિન ક્યુટિન કેલ્શિયમ કાર્બોનેટ કેરેટીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અરીય સમમિતિ કયા સમુદાયમાં જોવા મળે છે ? સંધિપાદ શૂળચર્મી મૃદુકાય નુપૂરક સંધિપાદ શૂળચર્મી મૃદુકાય નુપૂરક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP