બાયોલોજી (Biology) સામી મેરુદંડી પ્રાણીઓ ઉત્સર્જન કોના દ્વારા કરે છે ? સૂંઢગ્રંથિ હરિતપિંડ ઉત્સર્ગિકા જ્યોતકોષો સૂંઢગ્રંથિ હરિતપિંડ ઉત્સર્ગિકા જ્યોતકોષો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સામી મેરુદંડીઓમાં પાચનમાર્ગ કેવા હોય છે ? સીધો અથવા U આકારનો સંપૂર્ણ અને સીધો અથવા U આકારનો અપૂર્ણ સંપૂર્ણ સીધો અથવા U આકારનો સંપૂર્ણ અને સીધો અથવા U આકારનો અપૂર્ણ સંપૂર્ણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) બંધ પ્રકારનું પરિવહનતંત્ર ધરાવતા અપૃષ્ઠવંશી મેરુદંડી પ્રાણીઓ ક્યાં છે ? બાલાનોગ્લોસસ સંધિપાદ સસ્તન મૃદુકાય બાલાનોગ્લોસસ સંધિપાદ સસ્તન મૃદુકાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સામી મેરુદંડીઓમાં કેવા ડીંભ જોવા મળે છે ? ટોર્નેરિયા પેરેનકાયમ્યુલા એમ્ફીબ્લાસ્ટુલા પ્લેનુલા ટોર્નેરિયા પેરેનકાયમ્યુલા એમ્ફીબ્લાસ્ટુલા પ્લેનુલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) બાલાનોગ્લોસસમાં શરીર કયા ભાગોમાં વહેંચાયેલ છે ? આપેલ તમામ ગ્રીવા ધડ સૂંઢ આપેલ તમામ ગ્રીવા ધડ સૂંઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP