બાયોલોજી (Biology) જળોમાં શ્વસનરંજક હિમોગ્લોબીન ક્યાં આવેલું હોય છે ? રુધિરરસ ત્રાકકણ રક્તકણ શ્વેતકણ રુધિરરસ ત્રાકકણ રક્તકણ શ્વેતકણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કાર્બનિક સંયોજનના મહત્ત્વના પરમાણુ તરીકે વર્તે છે ? C, H, O, N C, K, Na, N C, H, N, P C, H, Mg, P C, H, O, N C, K, Na, N C, H, N, P C, H, Mg, P ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પ્રોટીનના બંધારણમાં ભાગ ભજવતા એમિનોએસિડ 20 પ્રકારના છે, કારણ કે આપેલ તમામ R સમૂહનું રાસાણિક બંધારણ દરેક એમિનો એસિડમાં જુદું છે. દરેક એમિનોઍસિડમાં NH2 જૂથના પ્રમાણ બદલાય છે. દરેક એમિનોએસિડમાં - COOHની સંખ્યા જુદી જુદી હોય છે. આપેલ તમામ R સમૂહનું રાસાણિક બંધારણ દરેક એમિનો એસિડમાં જુદું છે. દરેક એમિનોઍસિડમાં NH2 જૂથના પ્રમાણ બદલાય છે. દરેક એમિનોએસિડમાં - COOHની સંખ્યા જુદી જુદી હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કઈ રચના જીવરસના ભ્રમણ માટે જવાબદાર છે ? મધ્યવર્તી તંતુ સૂક્ષ્મનલિકા સૂક્ષ્મ તંતુ આપેલ તમામ મધ્યવર્તી તંતુ સૂક્ષ્મનલિકા સૂક્ષ્મ તંતુ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સાયનેપ્સિસ એટલે___ પુનઃ સંયોજીત ગંઠીકાનું દૃશ્યમાન થવું. રંગસૂત્રોની લંબાઈને અનુરૂપ જોડી બનવી. રંગસૂત્ર સ્પષ્ટ ચતુઃસુત્રી દેખાવા. સ્વસ્તિક ચોકડી નિર્માણ સ્થાને જનીનોની અદલાબદલી થવી. પુનઃ સંયોજીત ગંઠીકાનું દૃશ્યમાન થવું. રંગસૂત્રોની લંબાઈને અનુરૂપ જોડી બનવી. રંગસૂત્ર સ્પષ્ટ ચતુઃસુત્રી દેખાવા. સ્વસ્તિક ચોકડી નિર્માણ સ્થાને જનીનોની અદલાબદલી થવી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સૌપ્રથમ ‘કોષ’ નામ કોણે આપ્યું ? સ્લીડન - શ્વૉન રૉબર્ટ બ્રાઉન રોબર્ટ હુક વિર્શોવ સ્લીડન - શ્વૉન રૉબર્ટ બ્રાઉન રોબર્ટ હુક વિર્શોવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP