કમ્પ્યુટર (Computer) MICR નું પૂરું નામ જણાવો. Magnetic Ink Chart Receipt Magnetic Ink Character Recognition Magnetic Ink Chart Recognition Magnetic Ink Character Receipt Magnetic Ink Chart Receipt Magnetic Ink Character Recognition Magnetic Ink Chart Recognition Magnetic Ink Character Receipt ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) કમ્પ્યૂટરની ભાષામાં 'LPS' નો અર્થ થાય છે ? આપેલ પૈકી એક પણ નહીં લોડ પર સેકન્ડ લાઈટ પર સેકન્ડ લાઈન પર સેકન્ડ આપેલ પૈકી એક પણ નહીં લોડ પર સેકન્ડ લાઈટ પર સેકન્ડ લાઈન પર સેકન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) નીચેનામાંથી કઈ ઈનપુટ ડિવાઈસ નથી ? સ્કેનર માઉસ પ્રિન્ટર કી-બોર્ડ સ્કેનર માઉસ પ્રિન્ટર કી-બોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) કમ્પ્યૂટરમાં માઉસનાં બટનને દબાવીને ખસેડવાની ક્રિયાને શું કહે છે ? ડબલ ક્લિક ડ્રેગિંગ પોઈન્ટિંગ ક્લિક ડબલ ક્લિક ડ્રેગિંગ પોઈન્ટિંગ ક્લિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) કર્સરની જમણીબાજુનો અક્ષર ડિલીટ કરવા નીચેનામાંથી કઈ કી નો ઉપયોગ કરશો ? Delete Tab Back Space Right Arrow Delete Tab Back Space Right Arrow ANSWER DOWNLOAD GUJARATI MCQ APP