ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર પોતાના સભાગૃહના વધારેમાં વધારે કેટલા ટકા પ્રધાન (મિનિસ્ટર) રાખી શકે છે ? 20% 10% 15% 5% 20% 10% 15% 5% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પ્રધાનો (મિનિસ્ટર)ની સંખ્યા મર્યાદિત કરતો ભારતીય બંધારણીય સુધારો કેટલામો હતો ? 93મો 91મો 90મો 92મો 93મો 91મો 90મો 92મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ચૂંટણી કમિશનરને કોની ભલામણથી હટાવી શકે છે ? ચીફ ચૂંટણી કમિશનર વડાપ્રધાન રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ ચીફ ચૂંટણી કમિશનર વડાપ્રધાન રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્ર સરકારના કાયદા અને રાજ્ય સરકારના કાયદા વચ્ચે ટકરાવની સ્થિતિમાં નીચેનામાંથી કઈ પરિસ્થિતિ સાચી છે ? રાષ્ટ્રપતિ નિર્ણય લે છે. રાજ્ય સરકારનો કાયદો સર્વોપરી છે. કેન્દ્ર સરકારનો કાયદો સર્વોપરી છે. સુપ્રીમ કોર્ટ નિર્ણય લે છે. રાષ્ટ્રપતિ નિર્ણય લે છે. રાજ્ય સરકારનો કાયદો સર્વોપરી છે. કેન્દ્ર સરકારનો કાયદો સર્વોપરી છે. સુપ્રીમ કોર્ટ નિર્ણય લે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણમાં યુનિયન લિસ્ટમાં કેટલા વિષયોનો સમાવેશ થાય છે ? 92 98 100 95 92 98 100 95 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP