ભારતનું બંધારણ (Constitution Of India) વિધાનસભાના અધ્યક્ષ કેવા સંજોગોમાં ગૃહમાં મતદાન કરવાનો અધિકાર ધરાવે છે ? મંત્રીમંડલના હિતમાં સરખા મત થાય ત્યારે વિપક્ષના નેતા વિનંતી કરે તો મુખ્યમંત્રી કહે તો મંત્રીમંડલના હિતમાં સરખા મત થાય ત્યારે વિપક્ષના નેતા વિનંતી કરે તો મુખ્યમંત્રી કહે તો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ નીચેનામાંથી કોની નિમણૂંક કરતા નથી ? ભારતનાં એટર્ની જનરલ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશો રાજ્યના રાજ્યપાલો રાજ્યના ચીફ સેક્રેટરી ભારતનાં એટર્ની જનરલ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશો રાજ્યના રાજ્યપાલો રાજ્યના ચીફ સેક્રેટરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંસદમાં કોનો સમાવેશ થાય છે ? લોકસભા લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ લોકસભા અને રાજ્યસભા રાજ્યસભા લોકસભા લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ લોકસભા અને રાજ્યસભા રાજ્યસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશની સેવા નિવૃત્તિની વય કેટલી હોય છે ? 60 વર્ષ 65 વર્ષ 68 વર્ષ 62 વર્ષ 60 વર્ષ 65 વર્ષ 68 વર્ષ 62 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યના બંધારણીય વડા કોણ હોય છે ? રાષ્ટ્રપતિ રાજ્યપાલ વિધાનસભા અધ્યક્ષ મુખ્યમંત્રી રાષ્ટ્રપતિ રાજ્યપાલ વિધાનસભા અધ્યક્ષ મુખ્યમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP