ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણમાં કયા અનુચ્છેદ હેઠળ રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે છે ?

અનુચ્છેદ - 370
અનુચ્છેદ - 300
અનુચ્છેદ - 200
અનુચ્છેદ - 356

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નિમ્નલિખિત પૈકી કઈ અખિલ ભારતીય સેવા નથી ?

ભારતીય વન સેવા
ભારતીય પ્રશાસનિક સેવા
ભારતીય વિદેશ સેવા
ભારતીય પોલીસ સેવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણમાં પ્રસ્તાવનામાં સમાજવાદી શબ્દ કયા સુધારાથી ઉમેરવામાં આવ્યો ?

પ્રથમ સુધારો (1951)
ત્રેપનમો સુધારો (1986)
પાંત્રીસમો સુધારો (1975)
બેતાલીસમો સુધારો (1976)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતમાં રાજ્યના રાજ્યપાલ (ગવર્નર) ની નિમણુક કોણ કરે છે ?

રાજ્યની હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ
ભારતની સંસદ
ભારતના રાષ્ટ્રપતિ
વડાપ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારત દેશના બંધારણીય વડા છે-

ભારતના નાયબ વડાપ્રધાન
ભારતના મુખ્ય ન્યાયાધીશ
ભારતના વડાપ્રધાન
ભારતના રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP