ભારતનું બંધારણ (Constitution Of India) ભારત દેશના બંધારણીય વડા છે- ભારતના રાષ્ટ્રપતિ ભારતના નાયબ વડાપ્રધાન ભારતના મુખ્ય ન્યાયાધીશ ભારતના વડાપ્રધાન ભારતના રાષ્ટ્રપતિ ભારતના નાયબ વડાપ્રધાન ભારતના મુખ્ય ન્યાયાધીશ ભારતના વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સર્વોચ્ચ ન્યાયાલયમાં નિમણૂક પામનાર સૌ પ્રથમ ગુજરાતીનું નામ જણાવો. ચીમનલાલ વાણિયા એન. એસ. ઠકકર પી. એન. પટેલ હરિલાલ કાણિયા ચીમનલાલ વાણિયા એન. એસ. ઠકકર પી. એન. પટેલ હરિલાલ કાણિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અનુસૂચિત જાતિઓ માટે અનુસૂચિત જાતિઓ રાષ્ટ્રીય કમિશન તરીકે ઓળખાતું એક કમિશન રહેશે. આ પ્રકારની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ? આર્ટિકલ – 337 આર્ટિકલ – 331 (અ) આર્ટિકલ – 334 આર્ટિકલ – 338 આર્ટિકલ – 337 આર્ટિકલ – 331 (અ) આર્ટિકલ – 334 આર્ટિકલ – 338 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય નાગરિકને મત આપવાનો અધિકાર બંધારણ હેઠળ___ દીવાની અધિકાર છે રાજકીય અધિકાર છે. મૂળભૂત અધિકાર છે મૂળભૂત ફરજ છે દીવાની અધિકાર છે રાજકીય અધિકાર છે. મૂળભૂત અધિકાર છે મૂળભૂત ફરજ છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણની કઈ જોગવાઈમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે રાષ્ટ્રિય આયોગની સુવિધા છે ? 338 384 381 382 338 384 381 382 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચે પૈકી સંવિધાનના કયા આર્ટીકલ પ્રમાણે બાળકોને મફત અને ફરજીયાત શિક્ષણની જોગવાઇ છે ? 45 47 46 48 45 47 46 48 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP