ભારતનું બંધારણ (Constitution Of India) કયા મૂળભૂત અધિકાર હેઠળ બંધારણમાં એસ.સી., એસ.ટી. અને અન્ય પછાત વર્ગો માટે રાજ્યોને વિશેષ જોગવાઈ કરવાની સત્તા મળે છે ? સ્વતંત્ર્યતાનો અધિકાર સમાનતાનો અધિકાર બંધારણીય ઉપાયનો અધિકાર શોષણ સામેનો અધિકાર સ્વતંત્ર્યતાનો અધિકાર સમાનતાનો અધિકાર બંધારણીય ઉપાયનો અધિકાર શોષણ સામેનો અધિકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) તા.22 જુલાઈ, 1947ના રોજ મળેલ ભારતની બંધારણ સભામાં ભારતીય રાષ્ટ્રધ્વજની પસંદગી અંગેનો ઠરાવ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો ? ડૉ. રાજેન્દ્ર પ્રસાદ સરદાર વલ્લભભાઈ પટેલ સરોજિની નાયડુ જવાહરલાલ નેહરુ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ સરદાર વલ્લભભાઈ પટેલ સરોજિની નાયડુ જવાહરલાલ નેહરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચે જણાવેલ નામોમાંથી કયા મહાનુભાવોને ઉપરાષ્ટ્રપતિપદ મળ્યા બાદ રાષ્ટ્રપતિ બનવાનો અવસર પણ પ્રાપ્ત થયો ? જ્ઞાની ઝૈલસિંહ રાજેન્દ્ર પ્રસાદ નીલમ સંજીવ રેડ્ડી વી.વી.ગીરી જ્ઞાની ઝૈલસિંહ રાજેન્દ્ર પ્રસાદ નીલમ સંજીવ રેડ્ડી વી.વી.ગીરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન ક્યાંથી લેવામાં આવ્યું છે ? રાણાકુંભાના વિજય સ્તંભમાંથી વારાણસીમાં આવેલા સારનાથના સ્તંભમાંથી જૂનાગઢના અશોકના શિલાલેખમાંથી જલિયાવાલા બાગના લોહ સ્તંભમાંથી રાણાકુંભાના વિજય સ્તંભમાંથી વારાણસીમાં આવેલા સારનાથના સ્તંભમાંથી જૂનાગઢના અશોકના શિલાલેખમાંથી જલિયાવાલા બાગના લોહ સ્તંભમાંથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જો કોઈ કારણસર રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંનેના પદ ખાલી હોય ત્યારે એમના કાર્યો કોણ સંભાળે છે ? મુખ્ય ચૂંટણી અધિકારી ભારતના મુખ્ય ન્યાયાધીશ એટર્ની જનરલ લોકસભાના સભાપતિ મુખ્ય ચૂંટણી અધિકારી ભારતના મુખ્ય ન્યાયાધીશ એટર્ની જનરલ લોકસભાના સભાપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP