ભારતનું બંધારણ (Constitution Of India) ધારાસભા અને કારોબારી સિવાય કેન્દ્ર સરકારનું ત્રીજું અંગ કયું છે ? વહીવટી તંત્ર સૈન્ય ન્યાયતંત્ર પંચાયત વહીવટી તંત્ર સૈન્ય ન્યાયતંત્ર પંચાયત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારત દેશના સાંસદ સભ્યોને બંધારણના કયા અનુચ્છેદ મુજબ વિશેષાધિકાર પ્રાપ્ત થયેલા છે ? 194 105 25 થી 28 13 194 105 25 થી 28 13 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રગીત 'જન ગણ મન' ના કવિ કોણ ? રવીન્દ્રનાથ ટાગોર ઝવેરચંદ મેઘાણી બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય હરિવંશરાય બચ્ચન રવીન્દ્રનાથ ટાગોર ઝવેરચંદ મેઘાણી બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય હરિવંશરાય બચ્ચન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) તત્કાલીન કેન્દ્ર સરકારે લોકશાહી માટે કલંક સમાન 'રાષ્ટ્રીય કટોકટી' ની ઘોષણા કઈ સાલમાં કરેલી ? 1951 1975 1977 1947 1951 1975 1977 1947 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંરક્ષણ દળોના સર્વોચ્ચ વડા કોણ હોય છે ? ગૃહ પ્રધાન સેના પ્રમુખ રાષ્ટ્રપતિ વડાપ્રધાન ગૃહ પ્રધાન સેના પ્રમુખ રાષ્ટ્રપતિ વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP