ભારતનું બંધારણ (Constitution Of India) ધારાસભા અને કારોબારી સિવાય કેન્દ્ર સરકારનું ત્રીજું અંગ કયું છે ? વહીવટી તંત્ર ન્યાયતંત્ર પંચાયત સૈન્ય વહીવટી તંત્ર ન્યાયતંત્ર પંચાયત સૈન્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણની કલમ - 356નો ઉપયોગ 1959માં કયા રાજ્યમાં થયો હતો ? જમ્મુ કાશ્મીર મુંબઈ ઉત્તર પ્રદેશ કેરળ જમ્મુ કાશ્મીર મુંબઈ ઉત્તર પ્રદેશ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સામાન્ય ખરડો પસાર કરવા જ્યારે સંસદના બંને ગૃહોની બેઠક બોલાવવામાં આવે છે ત્યારે સંયુક્ત બેઠકનું અધ્યક્ષ સ્થાન કોને આપવામાં આવે છે ? રાજ્યસભાનાં ચેરમેનશ્રી કાયદામંત્રીશ્રી લોકસભાનાં અધ્યક્ષશ્રી લોકસભાનાં ઉપાધ્યક્ષશ્રી રાજ્યસભાનાં ચેરમેનશ્રી કાયદામંત્રીશ્રી લોકસભાનાં અધ્યક્ષશ્રી લોકસભાનાં ઉપાધ્યક્ષશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યપાલની નિમણૂક બંધારણની કઇ કલમ હેઠળ થાય છે ? કલમ – 153 કલમ – 156 કલમ – 155 કલમ – 154 કલમ – 153 કલમ – 156 કલમ – 155 કલમ – 154 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણ અનુસાર લોકસભા સત્રની બે બેઠકો વચ્ચેનો ગાળો કેટલા માસથી વધવો જોઇએ નહીં ? એક વર્ષ 200 દિવસ નવ માસ છ માસ એક વર્ષ 200 દિવસ નવ માસ છ માસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં ચૂંટણી સમયે પોસ્ટલ બેલેટની વ્યવસ્થા કયા કાયદા હેઠળ થાય છે ? લોક પ્રતિનિધિત્વ અધિ. 1952 લોક પ્રતિનિધિત્વ અધિ.1950 સીમાંકન પંચ દ્વારા 2002નો કાયદો લોક પ્રતિનિધિત્વ અધિ. 1951 લોક પ્રતિનિધિત્વ અધિ. 1952 લોક પ્રતિનિધિત્વ અધિ.1950 સીમાંકન પંચ દ્વારા 2002નો કાયદો લોક પ્રતિનિધિત્વ અધિ. 1951 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP