ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના નીચેના પૈકી કયા અનુચ્છેદો સંઘ અને રાજ્યો વચ્ચેના વહીવટી સંબંધો બાબતના છે ? અનુચ્છેદ -269 - 279 અનુચ્છેદ -245 - 255 અનુચ્છેદ -264 - 268A અનુચ્છેદ -256 - 263 અનુચ્છેદ -269 - 279 અનુચ્છેદ -245 - 255 અનુચ્છેદ -264 - 268A અનુચ્છેદ -256 - 263 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણનો અનુચ્છેદ 1(1) કહે છે ઈન્ડિયા, અર્થાત્, ભારત રાજ્યનો સંઘ રહેશે અમે, ભારતના લોકો, ભારતને એક સાર્વભૌમ સમાજવાદી બિનસાંપ્રદાયિક લોકતંત્રાત્મક પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કર્યો. બંધારણના આરંભે નાગરીકત્વ રાજ્ય કોઈ વ્યક્તિને કાયદા સમક્ષ સમાનતાની ના પાડી શકશે નહીં ઈન્ડિયા, અર્થાત્, ભારત રાજ્યનો સંઘ રહેશે અમે, ભારતના લોકો, ભારતને એક સાર્વભૌમ સમાજવાદી બિનસાંપ્રદાયિક લોકતંત્રાત્મક પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કર્યો. બંધારણના આરંભે નાગરીકત્વ રાજ્ય કોઈ વ્યક્તિને કાયદા સમક્ષ સમાનતાની ના પાડી શકશે નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદના ગૃહો દ્વારા નાણાકીય કટોકટીની ઉદઘોષણાને માન્ય રાખવામાં આવેલ હોય, તે સિવાય ___ ની મુદત પૂરી થયે તે અમલમાં રહેશે નહીં. 2 મહિના 3 મહિના 6 મહિના 1 વર્ષ 2 મહિના 3 મહિના 6 મહિના 1 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (C.B.I.) નીચેના પૈકી કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે ? કેબિનેટ મંત્રાલય પરસોનેલ, પેન્શન એન્ડ પબ્લિક ગ્રીવયન્સ ગૃહમંત્રી પી.એમ.ઓ. કેબિનેટ મંત્રાલય પરસોનેલ, પેન્શન એન્ડ પબ્લિક ગ્રીવયન્સ ગૃહમંત્રી પી.એમ.ઓ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દરેક સંસદ સભ્યના મતનું મૂલ્ય કેટલું છે ? 908 708 4844 2414 908 708 4844 2414 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP