ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણની કઈ અનુસૂચિ ઘણા રાજ્યોમાં અનુસૂચિત વિસ્તારોના વહીવટ અને નિયમન માટેની ખાસ જોગવાઇઓને લગતી છે ? પાંચમી અનુસૂચિ ત્રીજી અનુસૂચિ દશમી અનુસૂચિ નવમી અનુસૂચિ પાંચમી અનુસૂચિ ત્રીજી અનુસૂચિ દશમી અનુસૂચિ નવમી અનુસૂચિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સરકારી ખાતાઓમાં નિષ્પક્ષ ઓડિટ કરતી સંસ્થા CAGનું આખું નામ શું છે ? Chief Auditor General Central Auditor General Comptroller and Auditor General Controller of Accounts General Chief Auditor General Central Auditor General Comptroller and Auditor General Controller of Accounts General ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણની જોગવાઈ અનુસાર કેટલી ઉંમરથી ઓછી ઉંમરના કોઈપણ બાળકને કોઈ કારખાના કે જોખમ ભરેલા કામે રાખી શકાય નહીં ? 7 21 14 11 7 21 14 11 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોને ચૂંટવામાં આવ્યા હતા ? ડૉ.બી. આર. આંબેડકર ડૉ.રાજેન્દ્ર પ્રસાદ જવાહરલાલ નેહરુ મૌલાના આઝાદ ડૉ.બી. આર. આંબેડકર ડૉ.રાજેન્દ્ર પ્રસાદ જવાહરલાલ નેહરુ મૌલાના આઝાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણ મુજબ નીચેનામાંથી કયો અધિકાર મૂળભૂત અધિકાર નથી ? બંધારણીય ઈલાજોનો અધિકાર સમાનતાનો અધિકાર માહિતીનો અધિકાર ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર બંધારણીય ઈલાજોનો અધિકાર સમાનતાનો અધિકાર માહિતીનો અધિકાર ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP