ભારતનું બંધારણ (Constitution Of India) સંરક્ષણ દળોના સર્વોચ્ચ વડા કોણ હોય છે ? સેના પ્રમુખ ગૃહ પ્રધાન રાષ્ટ્રપતિ વડાપ્રધાન સેના પ્રમુખ ગૃહ પ્રધાન રાષ્ટ્રપતિ વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિએ જાહેર કરેલ વટહુકમ સંસદ શરૂ થયા બાદ કેટલા સમયમાં મંજૂર થવો જરૂરી છે ? બે અઠવાડિયામાં ત્રણ અઠવાડિયામાં છ અઠવાડિયામાં નવ અઠવાડિયામાં બે અઠવાડિયામાં ત્રણ અઠવાડિયામાં છ અઠવાડિયામાં નવ અઠવાડિયામાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જમ્મુ કાશ્મીર રાજ્યને ભારતના બંધારણના કયા અનુચ્છેદથી વિશેષ દરજ્જો પ્રદાન કરવામાં આવેલો છે ? અનુચ્છેદ - 360 અનુચ્છેદ - 302 અનુચ્છેદ - 356 અનુચ્છેદ - 370 અનુચ્છેદ - 360 અનુચ્છેદ - 302 અનુચ્છેદ - 356 અનુચ્છેદ - 370 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) મૂળભૂત ફરજોમાં નીચે પૈકી કોનો સમાવેશ થતો નથી ? આપણી સંસ્કૃતિના સમૃદ્ધ વારસાની જાળવણી કરવી. મહિલા તથા બાળકોનું રક્ષણ કરવું હિંસાનો ત્યાગ કરવો વૈજ્ઞાનિક માનસ કેળવવું આપણી સંસ્કૃતિના સમૃદ્ધ વારસાની જાળવણી કરવી. મહિલા તથા બાળકોનું રક્ષણ કરવું હિંસાનો ત્યાગ કરવો વૈજ્ઞાનિક માનસ કેળવવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યસભાના અધ્યક્ષ કોણ હોય છે ? રાજ્યસભાના સિનિયર સભ્ય ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના ચૂંટાયેલા નેતા રાષ્ટ્રપતિ રાજ્યસભાના સિનિયર સભ્ય ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના ચૂંટાયેલા નેતા રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણ દ્વારા સ્વીકૃત 'સત્યમેવ જયતે' રાષ્ટ્રીય સૂત્ર નીચેના પૈકી કયા પ્રાચીન ગ્રંથોમાંથી લેવામાંથી આવ્યું છે ? કઠોરનિષદ સામવેદ મૂંડકોપનિષદ ઋગ્વેદ કઠોરનિષદ સામવેદ મૂંડકોપનિષદ ઋગ્વેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP