ભારતનું બંધારણ (Constitution Of India) તત્કાલીન કેન્દ્ર સરકારે લોકશાહી માટે કલંક સમાન 'રાષ્ટ્રીય કટોકટી' ની ઘોષણા કઈ સાલમાં કરેલી ? 1975 1947 1977 1951 1975 1947 1977 1951 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના આર્ટિકલ-80 અનુસાર રાજ્યસભામાં સભ્યોની મહતમ સંખ્યા જણાવો. 253 238 245 250 253 238 245 250 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પંચાયત પોતાની હકૂમતના હદમાંના વિસ્તારના રહેવાસીઓના ઉત્કર્ષ માટે કયા કાર્યો કરી શકશે ? આરોગ્ય, સુરક્ષિતતા, સુવિધા અથવા સગવડ આપેલ તમામ કાર્યો કરશે સામાજિક, આર્થિક કે સાંસ્કૃતિક કલ્યાણ માધ્યમિક શિક્ષણ સહિત શિક્ષણ આરોગ્ય, સુરક્ષિતતા, સુવિધા અથવા સગવડ આપેલ તમામ કાર્યો કરશે સામાજિક, આર્થિક કે સાંસ્કૃતિક કલ્યાણ માધ્યમિક શિક્ષણ સહિત શિક્ષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણની 370 મી કલમ કોના દ્વારા તૈયાર કરવામાં આવી હતી ? એસ. ચેન્નારેડ્ડી ટી. એન. સત્યપંથી આર.કે. સુબ્રહ્મણ્યમ એન. ગોપાલાસ્વામી આયંગર એસ. ચેન્નારેડ્ડી ટી. એન. સત્યપંથી આર.કે. સુબ્રહ્મણ્યમ એન. ગોપાલાસ્વામી આયંગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અંદાજપત્ર કોના દ્વારા રજૂ કરવામાં આવે છે ? નાણાં પ્રધાન નાણાં પંચ નાણાં ખાતું અંદાજપત્ર શાખા નાણાં પ્રધાન નાણાં પંચ નાણાં ખાતું અંદાજપત્ર શાખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણની કઈ કલમ અન્વયે રાષ્ટ્રપતિ, નાણાંપંચે કરેલી ભલામણોને સંસદમાં પ્રસ્તુત કરે છે ? 283 281 280 279 283 281 280 279 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP