ભારતનું બંધારણ (Constitution Of India) નીચે જણાવેલ નામોમાંથી કયા મહાનુભાવોને ઉપરાષ્ટ્રપતિપદ મળ્યા બાદ રાષ્ટ્રપતિ બનવાનો અવસર પણ પ્રાપ્ત થયો ? નીલમ સંજીવ રેડ્ડી રાજેન્દ્ર પ્રસાદ જ્ઞાની ઝૈલસિંહ વી.વી.ગીરી નીલમ સંજીવ રેડ્ડી રાજેન્દ્ર પ્રસાદ જ્ઞાની ઝૈલસિંહ વી.વી.ગીરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) માનવ અધિકાર સંરક્ષણ અધિનિયમ, 1993 કેટલા અધ્યાયો અને ધારાઓમાં વહેંચાયેલો છે ? 8 અધ્યાય, 43 ધારા 6 અધ્યાય, 40 ધારા 8 અધ્યાય, 42 ધારા 8 અધ્યાય, 43 ધારા 8 અધ્યાય, 43 ધારા 6 અધ્યાય, 40 ધારા 8 અધ્યાય, 42 ધારા 8 અધ્યાય, 43 ધારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના કયા આર્ટિકલ મુજબના નાણાપંચની રચના કરવામાં આવેલ છે ? 253 280 353 380 253 280 353 380 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગણેશ વાસુદેવ માવળંકરને પ્રથમ લોકસભામાં કયું સ્થાન આપવામાં આવ્યું હતું ? ઉદ્યોગ મંત્રીશ્રી સ્પીકર સંસદીય સચિવ રાજ્ય સભાના સભ્ય ઉદ્યોગ મંત્રીશ્રી સ્પીકર સંસદીય સચિવ રાજ્ય સભાના સભ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યના હિસાબો સંબંધે ભારતના કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ રિપોર્ટો રાજ્યના રાજ્યપાલ સમક્ષ રજૂ કરવા અને રાજ્ય વિધાનમંડળ સમક્ષ મુકવાની જોગવાઈ બંધારણની કઈ કલમ હેઠળની છે ? 151(1) 151 (2) 148 150 151(1) 151 (2) 148 150 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ઈસ્ટ ઈન્ડિયા કંપનીના વેપારના હકકો નીચે દર્શાવેલ કયા કાયદાથી નાબૂદ કરવામાં આવ્યા ? ચાર્ટર એકટ, 1833 ચાર્ટર એક્ટ, 1853 રેગ્યુલેટીંગ એક્ટ, 1773 ચાર્ટર એક્ટ, 1813 ચાર્ટર એકટ, 1833 ચાર્ટર એક્ટ, 1853 રેગ્યુલેટીંગ એક્ટ, 1773 ચાર્ટર એક્ટ, 1813 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP