ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિની ઈચ્છા સુધી અખિલ ભારતીય સેવાઓ તથા કેન્દ્રીય સેવાઓ અને હોદાઓના સભ્યો હોદ્દા પર રહી શકે એવી જોગવાઈ ભારતના બંધારણમાં કઈ કલમમાં કરવામાં આવી છે ? કલમ – 324 કલમ – 309 કલમ – 335 કલમ – 310 કલમ – 324 કલમ – 309 કલમ – 335 કલમ – 310 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં અન્વયે સરકારી અધિકારી/કર્મચારીઓને નોકરી બાબતમાં રક્ષણ અપાયેલું છે ? અનુચ્છેદ-312 અનુચ્છેદ-310 અનુચ્છેદ-311 અનુચ્છેદ-309 અનુચ્છેદ-312 અનુચ્છેદ-310 અનુચ્છેદ-311 અનુચ્છેદ-309 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યના મુખ્યમંત્રી નિયુક્તિ કોણ કરે છે ? રાજયપાલ વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ રાષ્ટ્રપતિ ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ રાજયપાલ વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ રાષ્ટ્રપતિ ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આપણા દેશમાં વડી અદાલતના ન્યાયમૂર્તિઓ કોણ નીમે છે ? મુખ્યપ્રધાન રાષ્ટ્રપતિ રાજ્યપાલ વડાપ્રધાન મુખ્યપ્રધાન રાષ્ટ્રપતિ રાજ્યપાલ વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં ભાષા આધારિત સૌ પ્રથમ રાજ્ય કયું ? પંજાબ આંધ્રપ્રદેશ તામિલનાડુ કેરળ પંજાબ આંધ્રપ્રદેશ તામિલનાડુ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP