ભારતનું બંધારણ (Constitution Of India) 'નીતિ આયોગ'ની રચના કઈ રીતે કરવામાં આવેલી હતી ? કોર્ટના ચુકાદાનું પાલન કરવા મંત્રીમંડળના સચિવાલયના ઠરાવથી સંસદમાં કાયદો સુધારીને બંધારણમાં જરૂરી સુધારો કરીને કોર્ટના ચુકાદાનું પાલન કરવા મંત્રીમંડળના સચિવાલયના ઠરાવથી સંસદમાં કાયદો સુધારીને બંધારણમાં જરૂરી સુધારો કરીને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના કયા સુધારા બાદ પંચાયતો માટે નાણા આયોગની રચના કરવા માટેની જોગવાઈઓ દાખલ કરવામાં આવેલી છે ? 73મો સુધારો 71મો સુધારો 72મો સુધારો 74મો સુધારો 73મો સુધારો 71મો સુધારો 72મો સુધારો 74મો સુધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં નાગરિકની કેટલી ફરજો દર્શાવેલ છે ? 11 12 9 10 11 12 9 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય લોકસેવા આયોગનાં સ્ટાફની સેવા શરતો, અંગેની જોગવાઈઓ કોણ નક્કી કરે છે ? માન. રાજ્યપાલશ્રી માન. હાઇકોર્ટના ચીફ જસ્ટીસ ચૂંટણી કમિશનરશ્રી વિધાનસભાના સ્પીકરશ્રી માન. રાજ્યપાલશ્રી માન. હાઇકોર્ટના ચીફ જસ્ટીસ ચૂંટણી કમિશનરશ્રી વિધાનસભાના સ્પીકરશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાનું વિસર્જન કોણ કરી શકે ? લોકસભાના સ્પીકર માન. રાષ્ટ્રપતિ વડાપ્રધાન ચૂંટણી કમિશનર લોકસભાના સ્પીકર માન. રાષ્ટ્રપતિ વડાપ્રધાન ચૂંટણી કમિશનર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP