ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી કયા કેસમાં સર્વોચ્ચ અદાલતે આમુખ બંધારણનો એક ભાગ છે એમ કહ્યું ? બેરુબારી યુનિયન એલ.આઇ.સી ઓફ ઇન્ડિયા કેશવાનંદ ભારતી આપેલ તમામ બેરુબારી યુનિયન એલ.આઇ.સી ઓફ ઇન્ડિયા કેશવાનંદ ભારતી આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં સૌપ્રથમ સુધારો કયા કેસ સાથે સંકળાયેલો છે ? કેશવાનંદ ભારતી વિ. સ્ટેટ ઓફ કેરેલા ગોલકનાથ વિ. સ્ટેટ ઓફ પંજાબ કે. એમ. નાણાવટી વિ. સ્ટેટ ઓફ મહારાષ્ટ્ર ચંપાકમ દોરાઈરાજન વિ. સ્ટેટ ઓફ મદ્રાસ કેશવાનંદ ભારતી વિ. સ્ટેટ ઓફ કેરેલા ગોલકનાથ વિ. સ્ટેટ ઓફ પંજાબ કે. એમ. નાણાવટી વિ. સ્ટેટ ઓફ મહારાષ્ટ્ર ચંપાકમ દોરાઈરાજન વિ. સ્ટેટ ઓફ મદ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પંચાયતોમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓ માટે અનામત બેઠકોની જોગવાઈ કયા અનુચ્છેદથી કરવામાં આવી છે ? 202 342 341 243-D 202 342 341 243-D ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અનુસૂચિત જાતિ રાષ્ટ્રીય પંચની રચના કયા અનુચ્છેદ હેઠળ કરવામાં આવી છે ? 358 338 226 242 358 338 226 242 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નાણાપંચમાં કેટલા સભ્યો હોય છે ? અધ્યક્ષ અને લોકસભાના સ્પીકર અધ્યક્ષ અને અન્ય 4 સભ્યો અધ્યક્ષ અને અન્ય 6 સભ્યો અધ્યક્ષ, નાણામંત્રી, નાણાસચિવ અને સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ અધ્યક્ષ અને લોકસભાના સ્પીકર અધ્યક્ષ અને અન્ય 4 સભ્યો અધ્યક્ષ અને અન્ય 6 સભ્યો અધ્યક્ષ, નાણામંત્રી, નાણાસચિવ અને સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP