ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણને અનુચ્છેદ 244(1) કોના વહીવટનું વર્ણન કરે છે ? જંગલ વિસ્તાર હિમાલયના પહાડી વિસ્તાર જમ્મુ કાશ્મીરનો વિસ્તાર આદિવાસી વિસ્તારો જંગલ વિસ્તાર હિમાલયના પહાડી વિસ્તાર જમ્મુ કાશ્મીરનો વિસ્તાર આદિવાસી વિસ્તારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન કયા અનુચ્છેદ મુજબ લગાડવામાં આવે છે ? 352 360 356 359 352 360 356 359 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાના સભ્ય થવા માટેની લઘુત્તમ વય કેટલા વર્ષની છે ? 25 28 30 35 25 28 30 35 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વાણી સ્વાતંત્ર્યના અધિકારની જોગવાઈ કઈ ધારામાં કરવામાં આવેલી છે ? 19 22 18 25 19 22 18 25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ધર્મ, જાતિ, જન્મસ્થળ વગેરેને લઈને કોઈ પણ ભેદભાવ થવો ન જોઈએ એ બાબત બંધારણના કયા અનુચ્છેદમાં દર્શાવેલ છે ? 10 15 13 20 10 15 13 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP