ભારતનું બંધારણ (Constitution Of India) ધર્મ, જાતિ, જન્મસ્થળ વગેરેને લઈને કોઈ પણ ભેદભાવ થવો ન જોઈએ એ બાબત બંધારણના કયા અનુચ્છેદમાં દર્શાવેલ છે ? 15 10 20 13 15 10 20 13 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સર્વોચ્ચ ન્યાયાલયનાં ન્યાયાધીશની નિમણૂંક માટેની જોગવાઈઓ સંવિધાનના કયા અનુચ્છેદમાં દર્શાવવામાં આવેલી છે ? 124 (2) 124 (3) 124 (4) 124 (1) 124 (2) 124 (3) 124 (4) 124 (1) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ઉપરી ન્યાયાલય દ્વારા પોતાના અધિનસ્થ ન્યાયાલયને તેના કાર્યક્ષેત્રની બહાર જતા અટકાવવા માટે કઈ રીટનો ઉપયોગ કરે છે ? અધિકાર પૃચ્છા ઉત્પ્રેષણ પ્રતિષેધ પરમાદેશ અધિકાર પૃચ્છા ઉત્પ્રેષણ પ્રતિષેધ પરમાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ક્યાં બંધારણીય સુધારા દ્વારા લોકસભાની મુદત 5 વર્ષથી બદલી 6 વર્ષની કરવામાં આવી હતી ? 40 માં 44 માં 42 માં આપેલ પૈકી એક પણ નહીં 40 માં 44 માં 42 માં આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કુમળી વયના બાળકોની સંભાળ અને છ વર્ષથી નીચેની વયના બાળકોને શિક્ષણ આપવાની જોગવાઈ ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં કરવામાં આવેલ છે ? આર્ટિકલ-44 આર્ટિકલ-45 આર્ટિકલ-49 આર્ટિકલ-47 આર્ટિકલ-44 આર્ટિકલ-45 આર્ટિકલ-49 આર્ટિકલ-47 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 1989માં બનેલ અનુસૂચિત જાતિ અને જનજાતિ (અત્યાચાર અટકાવ) અધિનિયમના અમલીકરણ માટેના નિયમો કયા વર્ષમાં ઘડાયા ? 1991 1998 1995 1990 1991 1998 1995 1990 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP