ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતમાં પ્રારંભ થયેલ સંસ્થાઓ સંબંધમાં નીચેના પૈકી કઈ જોડી સાચી છે ? સંગ્રહાલય : જુનાગઢ, 1849 ઔદ્યોગિક વસાહત : વાપી, 1968 અનાથાશ્રમ : અમદાવાદ, 1892 મહિલા સહકારી બેંક : સુરત, 1994 સંગ્રહાલય : જુનાગઢ, 1849 ઔદ્યોગિક વસાહત : વાપી, 1968 અનાથાશ્રમ : અમદાવાદ, 1892 મહિલા સહકારી બેંક : સુરત, 1994 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગોંડલના મહારાજા ભગવતસિંહે તૈયાર કરાવેલ નવખંડનો વિશાળ શબ્દકોશ 'ભગવદ્ગોમંડળ' કયા વિદ્વાનોએ તૈયાર કરેલ ? શ્રી ચંદુલાલ બેચરભાઈ પટેલ ગોવર્ધનરામ ત્રિપાઠી શ્રી ધીરુભાઈ ઠાકર કવિ નર્મદ શ્રી ચંદુલાલ બેચરભાઈ પટેલ ગોવર્ધનરામ ત્રિપાઠી શ્રી ધીરુભાઈ ઠાકર કવિ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ખ્વાજા મહેમુદ દરિયાઈ દુલ્હાનું પવિત્ર સ્થાનક કયાં જિલ્લામાં આવેલ છે ? સુરેન્દ્રનગર કચ્છ મહીસાગર પાટણ સુરેન્દ્રનગર કચ્છ મહીસાગર પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ખંભલાય માતાનું પવિત્ર સ્થાનક કયા જિલ્લામાં આવેલ છે ? સાબરકાંઠા અમદાવાદ આણંદ ભાવનગર સાબરકાંઠા અમદાવાદ આણંદ ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) જેસલ-તોરલની સમાધિ ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલી છે ? કચ્છ જિલ્લો દેવભૂમિ દ્વારકા જિલ્લો સુરેન્દ્રનગર જિલ્લો પાટણ જિલ્લો કચ્છ જિલ્લો દેવભૂમિ દ્વારકા જિલ્લો સુરેન્દ્રનગર જિલ્લો પાટણ જિલ્લો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP