ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) મહેસાણા જિલ્લાના મોઢેરા ખાતે કયું સુવિખ્યાત મંદિર આવેલું છે ? બાલકૃષ્ણ લાલજીની હવેલી શનિદેવ મંદિર બહુચર માતાનું સ્થાનક સૂર્યમંદિર બાલકૃષ્ણ લાલજીની હવેલી શનિદેવ મંદિર બહુચર માતાનું સ્થાનક સૂર્યમંદિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) પોરબંદર ખાતેનું ગાંધીજીનું નિવાસસ્થાન કયા નામે જાણીતું છે ? મહાત્મા મંદિર કીર્તિ મંદિર મોહન મંદિર ગાંધી નિવાસ મહાત્મા મંદિર કીર્તિ મંદિર મોહન મંદિર ગાંધી નિવાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) સરોવર/ તળાવ અને શહેર વચ્ચેનું કયું જોડકું ખોટું છે ? સુરસાગર - વડોદરા હમીરસર - અંજાર રણમલ - જામનગર શર્મિષ્ઠા - વડનગર સુરસાગર - વડોદરા હમીરસર - અંજાર રણમલ - જામનગર શર્મિષ્ઠા - વડનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) પારસીઓના કાશી તરીકે કયું સ્થળ ઓળખાય છે ? ઉદવાડા નારગોલ નવસારી સંજાણ ઉદવાડા નારગોલ નવસારી સંજાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) "ભવાઈ"ના પૂર્વજ નીચેના પૈકી કોણ છે ? નરસિંહ અસાઈત માનસિંહ બૈજનાથ નરસિંહ અસાઈત માનસિંહ બૈજનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP