ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) "કુમાર" મેગેઝિન સાથે નીચેનામાંથી કયા ચિત્રકાર સંકળાયેલા હતા ? રવિ શર્મા સોમાલાલ શાહ કનુભાઇ દેસાઇ રવિશંકર રાવળ રવિ શર્મા સોમાલાલ શાહ કનુભાઇ દેસાઇ રવિશંકર રાવળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતનો ચિતારા સમુદાય કઈ કળા માટે પ્રખ્યાત છે ? માર્ગની બંને બાજુ દિવાલ પરના મોટા પેઇન્ટિંગ માટે તેની આગવી ચિત્રકળા શૈલી માટે આપેલ એક પણ નહીં તેની શિકાર કરવાની આગવી પદ્ધતિ માટે માર્ગની બંને બાજુ દિવાલ પરના મોટા પેઇન્ટિંગ માટે તેની આગવી ચિત્રકળા શૈલી માટે આપેલ એક પણ નહીં તેની શિકાર કરવાની આગવી પદ્ધતિ માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) "ડબલ ઈક્કટ" પદ્ધતિ નીચે પૈકી કયા ક્ષેત્ર સાથે સંકળાયેલી છે ? નૃત્ય કળા હાથશાળ દ્વારા વણાટની એક કળા ગુંથણની કળા નાટ્ય કળા નૃત્ય કળા હાથશાળ દ્વારા વણાટની એક કળા ગુંથણની કળા નાટ્ય કળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતના જાણીતા તરણેતરના મેળામાં નીચેના પૈકી કોનું સ્થાનક છે ? બ્રહ્મા વિષ્ણુ શિવ રામ બ્રહ્મા વિષ્ણુ શિવ રામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતમાં મધુપુરી તીર્થધામ ક્યાં આવેલું છે ? મહુડી કાયાવરોહણ પાલીતાણા શંખેશ્વર મહુડી કાયાવરોહણ પાલીતાણા શંખેશ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP