ફૂલફોર્મ્સ (Full Forms)
ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા તાજેતરમાં કરવામાં આવેલી જાહેરાત અન્વયે નાબાર્ડનું ભંડોળ વધારીને રૂ.41,000 કરોડ કરવામાં આવ્યું. નાબાર્ડ (NABARD) નું પૂરું નામ જણાવો.

Nationalized Bank for Agricultural and Rural Development
National Bank for Agricultural and Rural Development
National Bank for Agriculture and Rural Development
National Bank of Agriculture and Rural Development

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ફૂલફોર્મ્સ (Full Forms)
વાહનો માટે જરૂરી પી.યુ.સી. સર્ટીફિકેટનું આખું નામ શું છે ?

આમાંથી એકપણ નહી
પીલ્યુટર્સ યુઝ કાર
પીપલ્સ અન્ડર ગો ચેન્જ
પોલ્યુશન અન્ડર કન્ટ્રોલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ફૂલફોર્મ્સ (Full Forms)
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ દ્વારા શરૂ કરાયેલ કુપોષણ મુક્ત ગુજરાત મહાઅભિયાન અંતર્ગત વપરાતા 'SAM' શબ્દ નો અર્થ જણાવો.

Severe Anaemic Mother
Severe Acute Malnutrition
Severe Anaemic Malnutrition
Serious Anaemic Mother

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ફૂલફોર્મ્સ (Full Forms)
નાસડોક(NASSDOC)નું પૂરું નામ શું છે ?

નેશનલ સાયન્સ ડોક્યુમેન્ટેશન
નેશનલ સોશ્યલ સાયન્સ ડોક્યુમેન્ટેશન સેન્ટર
નેશનલ સાયન્ટીફિક ડોક્યુમેન્ટેશન સેન્ટર
નેશનલ સોશ્યલ સાયન્સ ડોક્યુમેન્ટેશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP