• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

સામાન્ય વિજ્ઞાન (General Science)

સામાન્ય વિજ્ઞાન (General Science)
ભારતમાં ગૃહવપરાશ માટેનાં AC વોલ્ટેજનું મૂલ્ય અને આવૃત્તિ શું છે ?

220V, 60Hz
220V, 50Hz
110V, 50Hz
110V, 60Hz

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
હાઈડ્રોજન વાયુની શોધ કયા રસાયણશાસ્ત્રીએ કરી હતી ?

હેન્રી કેવેન્ડીશ
બોઈલ
લેવૉઝિયર
હેબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
શરીરના કયા ભાગમાં રુધિર શુદ્ધ બને છે ? (O2 યુક્ત બને છે.)

કર્ણક
ક્ષેપક
હ્રદય
ફેફસાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
આઈન્સ્ટાઈનનું ઉર્જા-દળ સૂત્ર જણાવો.

E = ∆mc²
E = ∆cm²
E = cm²
E = ∆mc

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
રસોઈનાં નોનસ્ટિક સાધનો બનાવવા ઉપયોગી પોલિમર ___ છે.

ટેફલોન
પોલિથીન
PVC
પૉલિબ્યુટાડાઈન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
  • «
  • 1
  • ...
  • 133
  • 134
  • 135
  • 136
  • 137
  • ...
  • 217
  • »

GO TO PAGE

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

કાયદો (Law) GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) સમય અને કામ (Time and Work) કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US