સામાન્ય વિજ્ઞાન (General Science) પાણીના અણુનું રાસાયણિક સૂત્ર શું છે ? O2 SO2 H2O CO2 O2 SO2 H2O CO2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પેન્સિલમાં શું વપરાય છે ? કોલસો ફોસ્ફરસ ગ્રેફાઈટ સિલીકોન કોલસો ફોસ્ફરસ ગ્રેફાઈટ સિલીકોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પૃથ્વી ઉપરનો સૌથી સખત પદાર્થ કયો છે ? પ્લેટિનમ સોનું લોખંડ હીરો પ્લેટિનમ સોનું લોખંડ હીરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'લાફિંગ ગેસ' (Laughing gas) એટલે કયો વાયુ ? નાઈટ્રસ ઓક્સાઈડ કાર્બન મોનોક્સાઈડ હાઈડ્રોજન પેરોક્સાઈડ સલ્ફર ડાયોક્સાઇડ નાઈટ્રસ ઓક્સાઈડ કાર્બન મોનોક્સાઈડ હાઈડ્રોજન પેરોક્સાઈડ સલ્ફર ડાયોક્સાઇડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કઈ ધાતુ સામાન્ય અવસ્થામાં પ્રવાહી સ્વરૂપે હોય છે ? યુરેનિયમ રેડિયમ જિંક પારો યુરેનિયમ રેડિયમ જિંક પારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP