સામાન્ય વિજ્ઞાન (General Science) દોરી પર ચાલતો નટ હવામાં લાંબો વાસ રાખે છે તેમાં કયો વૈજ્ઞાનિક સિદ્ધાંત સમાયેલો છે ? ગુરુત્વાકર્ષણ ઉચ્ચાલન ગુરુત્વ કેન્દ્ર બિંદુ કોઈ નહીં ગુરુત્વાકર્ષણ ઉચ્ચાલન ગુરુત્વ કેન્દ્ર બિંદુ કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સિસ્મોગ્રાફ કઈ કુદરતી આપત્તિનો સંકેત આપે છે ? દુકાળ વાવાઝોડું ધરતીકંપ પૂર દુકાળ વાવાઝોડું ધરતીકંપ પૂર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયા વિટામીનનો અભાવ આંખના તેજને મંદ બનાવે છે ? એ સી ડી બી એ સી ડી બી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સાપેક્ષવાદના શોધક વૈજ્ઞાનિકનું નામ શું છે ? ન્યુટન ગેલેલિયો આઈન્સ્ટાઈન સી. વી. રામન ન્યુટન ગેલેલિયો આઈન્સ્ટાઈન સી. વી. રામન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) લુઇ બ્રેઈલનું શું પ્રદાન છે ? રેડિયોની શોધ ટેલિફોનની શોધ અંધજન લિપિની શોધ તારની શોધ રેડિયોની શોધ ટેલિફોનની શોધ અંધજન લિપિની શોધ તારની શોધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP