સામાન્ય વિજ્ઞાન (General Science) સિસ્મોગ્રાફ કઈ કુદરતી આપત્તિનો સંકેત આપે છે ? ધરતીકંપ પૂર દુકાળ વાવાઝોડું ધરતીકંપ પૂર દુકાળ વાવાઝોડું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બે અરીસા વચ્ચે કેટલા અંશનો ખૂણો રાખવાથી એક વસ્તુના અસંખ્ય પ્રતિબિંબ મળે ? 180 360 0 90 180 360 0 90 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પ્રકાશનો હવામાં વેગ ___ માઈલ્સ / સેકન્ડ ? 186000 3 લાખ 18600 3 × 10⁶ 186000 3 લાખ 18600 3 × 10⁶ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે આપેલ જોડકાં પૈકી અયોગ્ય જોડકું શોધો. સ્ટીમ એન્જિન - જેમ્સ વોટ ટેલિગ્રાફ - ગેલેલિયો કમ્પ્યુટર - ચાર્લ્સ બેબેઝ માઈક્રોસ્કોપ - ઝેડ. જન્સેન સ્ટીમ એન્જિન - જેમ્સ વોટ ટેલિગ્રાફ - ગેલેલિયો કમ્પ્યુટર - ચાર્લ્સ બેબેઝ માઈક્રોસ્કોપ - ઝેડ. જન્સેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) જર્મન સિલ્વર બનાવવામાં કયા ધાતુનો ઉપયોગ થતો નથી ? સિલ્વર જસત તાંબુ નિકલ સિલ્વર જસત તાંબુ નિકલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માનવ શરીરના 23 જોડ રંગસૂત્ર વડે બનતી વ્યવસ્થાને કયા નામે ઓળખવામાં આવે છે ? ડી.એન.એ જિનેટિક્સ જિનોમ ક્રોમોસોમ્સ ડી.એન.એ જિનેટિક્સ જિનોમ ક્રોમોસોમ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP