ભારતની ભૂગોળ (Geography of India) ઓરિસ્સાના સુંદરગઢ અને મયૂરભંજ વિસ્તારોમાંથી અતિ ઉચ્ચ કક્ષાનું કયું ખનીજ મળે છે ? અબરખ મેંગેનીઝ બોકસાઈટ કાચુ લોખંડ અબરખ મેંગેનીઝ બોકસાઈટ કાચુ લોખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) બ્રહ્મપુત્ર નદીને અરુણાચલ પ્રદેશમાં કયા નામથી ઓળખવામાં આવે છે ? ત્સાંગપો દિહાંગ કેનુલા લોહિત ત્સાંગપો દિહાંગ કેનુલા લોહિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) દહેરાદૂન પાટલીદૂન હિમાલયની ગિરિમાળાઓ પૈકી કઈ ગિરિમાળામાં આવેલ છે ? પહેલી ત્રીજી બીજી ચોથી પહેલી ત્રીજી બીજી ચોથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતનું કયું રાજ્ય સૌપ્રથમ 'ઓર્ગેનિક સ્ટેટ' બનેલ છે ? સિક્કિમ કેરાલા મણિપુર મધ્ય પ્રદેશ સિક્કિમ કેરાલા મણિપુર મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ઉડતી ખિસકોલીઓ ક્યાં જોવા મળે છે ? હિમાલયના ઊંચા પર્વતીય વિસ્તારોમાં કચ્છના મોટા રણમાં દલદલના વિસ્તારોમાં પશ્ચિમ ઘાટના ગીચ વનોમાં હિમાલયના ઊંચા પર્વતીય વિસ્તારોમાં કચ્છના મોટા રણમાં દલદલના વિસ્તારોમાં પશ્ચિમ ઘાટના ગીચ વનોમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP