• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

ભારતની ભૂગોળ (Geography of India)

ભારતની ભૂગોળ (Geography of India)
ભારતનું એકમાત્ર કંપની સ્વરૂપે નોંધાયેલું મોટું બંદર (Corporatised Major Port) કયું છે ?

નાહ્વાશેવા (JNPT)
કંડલા
મુંબઈ
કમરાજાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
નીચેનામાંથી કયા ભારતીય રાજ્યની સરહદ માત્ર એક જ ભારતીય રાજ્યને સ્પર્શે છે?

મેઘાલય
ત્રિપુરા
અરુણાચલ પ્રદેશ
મિઝોરમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
"ભૂખરી ક્રાંતિ" (Grey Revolution) શાના ઉત્પાદન માટે નિર્ધારિત કરાઈ છે ?

ખાતર
પેટ્રોલિયમ
ઈંડા
ચામડા નિર્મિત વસ્તુઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
2011ની વસ્તી ગણતરી મુજબ નીચે પૈકી કયા રાજ્યમાં શહેરી વસ્તીનું પ્રમાણ મહત્તમ છે ?

મહારાષ્ટ્ર
ગોવા
ગુજરાત
તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
"એટમ બોમ્બ" કયા ફળ / પાકની સંકર જાતિ છે ?

નારંગી
જામફળ
ચીકુ
મકાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
  • «
  • 1
  • ...
  • 50
  • 51
  • 52
  • 53
  • 54
  • ...
  • 72
  • »

GO TO PAGE

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) Gujarat Police Constable Practice MCQ Part - 4 કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) કરંટ અફેર્સ 2023 (Current Affairs 2023) Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) GSSSB Bin Sachivalay Mock Test 1 કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US