ભારતની ભૂગોળ (Geography of India) દહેરાદૂન પાટલીદૂન હિમાલયની ગિરિમાળાઓ પૈકી કઈ ગિરિમાળામાં આવેલ છે ? ત્રીજી પહેલી બીજી ચોથી ત્રીજી પહેલી બીજી ચોથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) માલઝખંડ શાના માટે જાણીતું છે ? ચાંદીની ખાણો તાંબાની ખાણો હીરાની ખાણો સોનાની ખાણો ચાંદીની ખાણો તાંબાની ખાણો હીરાની ખાણો સોનાની ખાણો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચેના પૈકી કયો ધાન્ય પાક ભારતમાં સૌથી વાવેતર વિસ્તાર ધરાવે છે ? ચોખા જવ અને મકાઈ જુવાર અને બાજરી ઘઉં ચોખા જવ અને મકાઈ જુવાર અને બાજરી ઘઉં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) સિંધુ જળ સમજૂતી (Indus Water Treaty) હેઠળ ભારત ___ નદીઓ પર અલાયદા હક્કોનો વહીવટ કરે છે. 1. ચિનાબ 2. રાવિ 3. બિયાસ 4. સિંધુ 5. સતલજ 6. જેલમ ફક્ત 1,3 અને 4 ફક્ત 1,2 અને 3 ફક્ત 1,2 અને 6 ફક્ત 2,3 અને 5 ફક્ત 1,3 અને 4 ફક્ત 1,2 અને 3 ફક્ત 1,2 અને 6 ફક્ત 2,3 અને 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભૌગોલિક રીત, ભારતનો સૌથી જૂનો ભાગ કયો છે ? દરિયા કિનારાના મેદાનો દ્વીપકલ્પીય ઉચ્ચપ્રદેશ ડક્કેન ઉચ્ચપ્રદેશ ઉત્તર ભારતીય મેદાનો દરિયા કિનારાના મેદાનો દ્વીપકલ્પીય ઉચ્ચપ્રદેશ ડક્કેન ઉચ્ચપ્રદેશ ઉત્તર ભારતીય મેદાનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચેના પૈકી કયા પ્રકારની જમીનો ભારતના નદી તટપ્રદેશ અને દરિયાકિનારાના મેદાનો પૂરતી મર્યાદિત છે ? કાળી જમીનો કાંપવાળી જમીન લાલ જમીનો લેટરાઈટ જમીનો કાળી જમીનો કાંપવાળી જમીન લાલ જમીનો લેટરાઈટ જમીનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP