ભારતની ભૂગોળ (Geography of India) બ્રહ્મપુત્ર નદીને અરુણાચલ પ્રદેશમાં કયા નામથી ઓળખવામાં આવે છે ? ત્સાંગપો લોહિત કેનુલા દિહાંગ ત્સાંગપો લોહિત કેનુલા દિહાંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) કયા રાજ્યમાં તાંબાનો મોટો ભંડાર છે ? રાજસ્થાન છત્તીસગઢ ગુજરાત ઝારખંડ રાજસ્થાન છત્તીસગઢ ગુજરાત ઝારખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભાખરા ડેમ કઈ નદી પર આવેલો છે ? સતલજ રાવી બિયાસ ઝેલમ સતલજ રાવી બિયાસ ઝેલમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) લક્ષદ્વીપ ટાપુઓ ક્યા આવેલા છે ? હિંદ મહાસાગર આપેલ પૈકી એક પણ નહીં બંગાલનો ઉપસાગર અરબસાગર હિંદ મહાસાગર આપેલ પૈકી એક પણ નહીં બંગાલનો ઉપસાગર અરબસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચેના જોડકા યોગ્ય રીતે જોડો.ધાતુઓ A) સોનુ B) કોલસો C) તાંબુD) લોખંડ વિસ્તાર 1) ખેત્રી 2) કોલર 3) કુટ્ટેમુખ 4) જરિયા A-1, B-2, C-3, D-4 A-3, B-4, C-1, D-2 A-4, B-3, C-2, D-1 A-2, B-4, C-1, D-3 A-1, B-2, C-3, D-4 A-3, B-4, C-1, D-2 A-4, B-3, C-2, D-1 A-2, B-4, C-1, D-3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નેશનલ એટલાસ એન્ડ થિમેટીક મેપીંગ ઓર્ગેનાઇઝેશન (NATMO) ક્યા આવેલ છે ? નવી દિલ્હી હૈદરાબાદ મુંબઈ કોલકાતા નવી દિલ્હી હૈદરાબાદ મુંબઈ કોલકાતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP