વિશ્વની ભૂગોળ (Geography of the world) કર્કવૃત અને મકરવૃત ઉપર સૂર્યની સ્પષ્ટ સ્થિતિ શેનું પરિણામ છે ? કક્ષાભ્રમણ પરિભ્રમણ અક્ષીય નમન પરનું કક્ષાભ્રમણ પૃથ્વીનું અક્ષીય નમન કક્ષાભ્રમણ પરિભ્રમણ અક્ષીય નમન પરનું કક્ષાભ્રમણ પૃથ્વીનું અક્ષીય નમન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) બ્રાઝિલના એમેઝોન તટપ્રદેશને કયા જંગલનો સૌથી વિશાળ ફેલાવો છે ? સમશીતોષ્ણ જંગલો ચોમાસુ જંગલો ઉષ્ણકટિબંધીય જંગલો શંકુદ્રુમ જંગલો સમશીતોષ્ણ જંગલો ચોમાસુ જંગલો ઉષ્ણકટિબંધીય જંગલો શંકુદ્રુમ જંગલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) નીચેના પૈકી કયો ગરમ સમુદ્રપ્રવાહ છે ? લાબ્રાડોર અખાતી પ્રવાહ કુરિલ કેનરી લાબ્રાડોર અખાતી પ્રવાહ કુરિલ કેનરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) રશિયા અને યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાને જોડતી સામુદ્ર ધુનીનું નામ આપો. મેસીના સામુદ્રધુની જીબ્રાલ્ટર સામુદ્રધુની ડોવર સામુદ્રધુની બેરિંગ સામુદ્રધુની મેસીના સામુદ્રધુની જીબ્રાલ્ટર સામુદ્રધુની ડોવર સામુદ્રધુની બેરિંગ સામુદ્રધુની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) કયા ભૌગોલિક કાળ દરમિયાન પૃથ્વીના વિશાળ ભાગ ઉપર હિમનદીએ અસર કરી ? ક્રિટેશસ (Cretaceous) ટર્શરી (Tertiary) પ્લિસ્ટોસીન (Pleistocene) જુરાસિક (Jurassic) ક્રિટેશસ (Cretaceous) ટર્શરી (Tertiary) પ્લિસ્ટોસીન (Pleistocene) જુરાસિક (Jurassic) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP