સામાન્ય જ્ઞાન (GK) ભારતીય સૈન્યના સર્વોપરિ બંધારણીય વડા કોણ છે ? રાષ્ટ્રપતિ સરસેનાપતિ સંરક્ષણપ્રધાન વડાપ્રધાન રાષ્ટ્રપતિ સરસેનાપતિ સંરક્ષણપ્રધાન વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગોવિંદભાઇને પાંચ પુત્રો છે અને દરેક ભાઇને એક બહેન છે. જો આ બધા સંતાનો માતા-પિતા સાથે રહેતા હોય તો કુટુંબમાં કુલ કેટલા સભ્યો હશે ? 12 આમાંથી એકપણ નહીં 10 8 12 આમાંથી એકપણ નહીં 10 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ક્રિકેટની રમતમાં બોલર દરેક બોલે વિકેટ ખેરવે તો છેલ્લે કયા નંબરનો ખેલાડી નોટ આઉટ રહેશે ? 9 11 8 7 9 11 8 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ઇન્ડીયન પીનલ કોડની કઇ કલમ મુજબ સરકારી કર્મચારીને ફરજમાં રૂકાવટ બદલ શિક્ષાની જોગવાઇ છે ? 188 182 186 166 188 182 186 166 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કોઇ વ્યકિતની ધરપકડ કર્યા પછી તેને વધારામાં વધારે કેટલા સમય પછી મેજીસ્ટ્રેટ આગળ રજૂ કરવો પડે છે ? 48 કલાક 24 કલાક 28 કલાક 18 કલાક 48 કલાક 24 કલાક 28 કલાક 18 કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP