સામાન્ય જ્ઞાન (GK)
ગોવિંદભાઇને પાંચ પુત્રો છે અને દરેક ભાઇને એક બહેન છે. જો આ બધા સંતાનો માતા-પિતા સાથે રહેતા હોય તો કુટુંબમાં કુલ કેટલા સભ્યો હશે ?
સામાન્ય જ્ઞાન (GK)
ભારતના લોકોને સ્વરાજ શબ્દની ભેટ કોણે આપી ?
સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાતની યુનિવર્સિટીના કયા કુલપતિએ "ટેલ ઓફ ટુ યુનિવર્સિટી" પુસ્તક લખ્યું છે ?
સામાન્ય જ્ઞાન (GK)
નીચેના પૈકી કયો પાક લોહ (Fe)તત્વની ઊણપમાં સૌથી વધુ સંવેદનશીલતા ધરાવે છે ?
સામાન્ય જ્ઞાન (GK)
નીચેની પંકિતનો અલંકાર દર્શાવો. "મુખ મરકાવે માવલડી"