સામાન્ય જ્ઞાન (GK)
ભારતીય સૈન્યના સર્વોપરિ બંધારણીય વડા કોણ છે ?

સંરક્ષણપ્રધાન
સરસેનાપતિ
વડાપ્રધાન
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
સામાન્ય ચુંટણી પછી લોકસભાની પ્રથમ બેઠકની અધ્યક્ષતા કોણ કરે છે ?

લોકસભાના સીનીયર સભ્ય
ઉપરાષ્ટ્રપતિ
વડાપ્રધાન
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP