સામાન્ય જ્ઞાન (GK) અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) ધારા હેઠળના ગુનાની તપાસ માટે નિમાયેલઅધિકારી તપાસનો અહેવાલ કોને મોકલી આપશે ? પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ પોલીસ મહાનિદેશક જીલ્લા મેજીસ્ટ્રેટ ગૃહ સચિવ પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ પોલીસ મહાનિદેશક જીલ્લા મેજીસ્ટ્રેટ ગૃહ સચિવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતીય વિધાભવન દ્રારા કયું સામયિક બહાર પાડવામાં આવે છે ? નવનીત સમર્પણ અખંડાનંદ બુધ્દ્રિપ્રકાશ અભિયાન નવનીત સમર્પણ અખંડાનંદ બુધ્દ્રિપ્રકાશ અભિયાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) અઢીસો રૂપિયામાંથી સવાસો બાદ કરીને પોણી સો રૂપિયા ઉમેરતા કેટલા રૂપિયા થશે ? 225 રૂપિયા 224.75 રૂપિયા 200 રૂપિયા માંથી એક પણ નહી 225 રૂપિયા 224.75 રૂપિયા 200 રૂપિયા માંથી એક પણ નહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) આપેલ શબ્દો પૈકી સાચી જોડણીવાળો શબદ કયો છે ? મિજબાની મીજબાનિ મીજબાની મિજબાનિ મિજબાની મીજબાનિ મીજબાની મિજબાનિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) જયારે કોઇ વ્યકિત SMS દ્રારા ધમકીઆપે છે ત્યારે ઇન્ડીયન પીનલ કોડની કઇ કલમ મુજબ ગુનો બને છે ? 509 507 504 508 509 507 504 508 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP