સામાન્ય જ્ઞાન (GK) જયારે કોઇ વ્યકિત SMS દ્રારા ધમકીઆપે છે ત્યારે ઇન્ડીયન પીનલ કોડની કઇ કલમ મુજબ ગુનો બને છે ? 504 507 509 508 504 507 509 508 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) વસ્તુપાલ કયા નામે ખ્યાતિ પામ્યા હતા ?૧. કવિ કુંજર૨. સરસ્વતીકંઠાભરણ૩. સારસ્વત માત્ર ૨,૩ માત્ર ૧,૨ ૧,૨,૩ માત્ર ૧,૩ માત્ર ૨,૩ માત્ર ૧,૨ ૧,૨,૩ માત્ર ૧,૩ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ઇચ્છા પ્રમાણે ફળ આપતું વૃક્ષ... શબ્દ માટે એક શબ્દ આપો. અશ્વત્યામા કલ્પવૃક્ષ બોધિવૃક્ષ પરમવૃક્ષ અશ્વત્યામા કલ્પવૃક્ષ બોધિવૃક્ષ પરમવૃક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) લેસર (LASER) નું પુરૂ નામ શું છે ? લાઇટ એમ્પ્લીફાયર ઓફ રેડીએશન સ્ટિમ્યુલેટેડ એમીશન ઓફ રેડિયેશન લાઇટ એમ્પ્લીફીકેશન બાય સ્ટિમ્યુલેટેડ એમીશન ઓફ રેડિયોએકટીવીટી લાઇટ એમ્પ્લીફીકેશન બાય સ્ટિમ્યુલેટેડ એમીશન ઓફ રેડિયેશન આમાંનું કોઇ પણ નહીં લાઇટ એમ્પ્લીફાયર ઓફ રેડીએશન સ્ટિમ્યુલેટેડ એમીશન ઓફ રેડિયેશન લાઇટ એમ્પ્લીફીકેશન બાય સ્ટિમ્યુલેટેડ એમીશન ઓફ રેડિયોએકટીવીટી લાઇટ એમ્પ્લીફીકેશન બાય સ્ટિમ્યુલેટેડ એમીશન ઓફ રેડિયેશન આમાંનું કોઇ પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'ડોક્ટ્રિન ઓફ લેપ્સ' સાથે કયો ગવર્નર જનરલ જોડાયેલો છે ? વોરન હેસ્ટિંગ્સ ડેલહાઉસી વિલિયમ બેન્ટિક રોબર્ટ ક્લાઈવ વોરન હેસ્ટિંગ્સ ડેલહાઉસી વિલિયમ બેન્ટિક રોબર્ટ ક્લાઈવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી કઈ સંસ્થા મુખ્યત્વે આરોગ્ય ક્ષેત્રે કાર્ય કરે છે ? વેડદળ પ્રદેશ સેવા સમિતિ ગ્રામ સેવા ટ્રસ્ટ સેવા રૂરલ સદગુરૂ સેવા ટ્રસ્ટ વેડદળ પ્રદેશ સેવા સમિતિ ગ્રામ સેવા ટ્રસ્ટ સેવા રૂરલ સદગુરૂ સેવા ટ્રસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP