સામાન્ય જ્ઞાન (GK) નીચેના પૈકી કોના શાસનકાળ દરમિયાન ચીની યાત્રી હ્યુ એન ત્સાંગે પલ્લવ સામ્રાજ્યની મુલાકાત લીધી હતી ? મહેન્દ્રવર્મન-1 સિંહરિષ્ન શિવસ્કંદવર્મન નરસિંહવર્મન-I મહેન્દ્રવર્મન-1 સિંહરિષ્ન શિવસ્કંદવર્મન નરસિંહવર્મન-I ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'માઇનોર હિન્ટ્સ' (Minor Hints) ___ દ્વારા લખાયેલું પુસ્તક છે. રાજા સર ટી. માધવરાવ હરિપ્રસાદ શાસ્ત્રી સ્નેટલી રાઈસ જી.એચ. દેસાઈ રાજા સર ટી. માધવરાવ હરિપ્રસાદ શાસ્ત્રી સ્નેટલી રાઈસ જી.એચ. દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતના કૃષિ આર્થિક ક્ષેત્રો ___ દ્વારા નિર્ધારિત કરવામાં આવ્યા છે. CSIR ICAR કૃષિ મંત્રાલય માટી અને જમીન વપરાશ સર્વેક્ષણ સંસ્થા CSIR ICAR કૃષિ મંત્રાલય માટી અને જમીન વપરાશ સર્વેક્ષણ સંસ્થા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'મોજડી' તરીકે ઓળખાતા ખાસ પ્રકારના ચામડાના પગરખાં માટે કયું રાજ્ય જાણીતું છે ? જમ્મુ કાશ્મીર કર્ણાટક રાજસ્થાન મહારાષ્ટ્ર જમ્મુ કાશ્મીર કર્ણાટક રાજસ્થાન મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારત સરકાર દ્વારા 'સોફટવેર ટેકનોલોજી પાર્ક્સ ઓફ ઈન્ડિયા' ની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી ? ઈ.સ. 1992 ઈ.સ. 2015 ઈ.સ. 1998 ઈ.સ. 2012 ઈ.સ. 1992 ઈ.સ. 2015 ઈ.સ. 1998 ઈ.સ. 2012 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP