GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) ગુજરાતનો પ્રમાણિત ઐતિહાસિક કાળ કોના સમયથી શરૂ થયાનું ગણાય છે ? મૌર્યવંશના શાસક ચંદ્રગુપ્ત મૌર્યથી શર્યાતિના પુત્ર આનર્તથી આનર્તના પુત્ર રૈવતથી ત્રણમાંથી એકેય નહીં મૌર્યવંશના શાસક ચંદ્રગુપ્ત મૌર્યથી શર્યાતિના પુત્ર આનર્તથી આનર્તના પુત્ર રૈવતથી ત્રણમાંથી એકેય નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) ગુજરાતના ક્યા દોડવીરે ઘણી મોટી ઉંમરે 480 દિવસમાં 10522 કિલોમીટરની દોડ 1984માં પૂરી કરી હતી ? પન્ના નાયક ઘેલુભાઈ નાયક યશવંત શુક્લ ઝીણાભાઈ નાયક પન્ના નાયક ઘેલુભાઈ નાયક યશવંત શુક્લ ઝીણાભાઈ નાયક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) નીચેનામાંથી ગુજરાતના કયા મહાનુભાવને 'પદ્મ વિભૂષણ' એવોર્ડ પ્રાપ્ત થયેલો છે ? દુલાભાયા કાગ રીમા નાણાવટી હોમાઈ વ્યારાવાલા દેવેન્દ્ર પટેલ દુલાભાયા કાગ રીમા નાણાવટી હોમાઈ વ્યારાવાલા દેવેન્દ્ર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) આઝાદી મળ્યા પહેલાંના સમયગાળામાં સૌરાષ્ટ્રમાં રાજકીય પ્રવૃત્તિઓ સંદર્ભે નીચેનામાંથી કયું સાચું નથી ? ઈ.સ. 1931માં અમરેલીમાં કાઠિયાવાડ મહિલા પરિષદ સંમેલન રાજકોટમાં કાઠિયાવાડ હિતવર્ધક સભાની સ્થાપના - ઈ.સ. 1918માં ઈ.સ. 1940માં રાજકોટ રાજ્ય પરિષદના પ્રમુખ - સરદાર વલ્લભભાઈ પટેલ ઈ.સ. 1929માં કાઠિયાવાડ યુવક પરિષદ સંમેલનના અધ્યક્ષ - જવાહરલાલ નહેરૂ ઈ.સ. 1931માં અમરેલીમાં કાઠિયાવાડ મહિલા પરિષદ સંમેલન રાજકોટમાં કાઠિયાવાડ હિતવર્ધક સભાની સ્થાપના - ઈ.સ. 1918માં ઈ.સ. 1940માં રાજકોટ રાજ્ય પરિષદના પ્રમુખ - સરદાર વલ્લભભાઈ પટેલ ઈ.સ. 1929માં કાઠિયાવાડ યુવક પરિષદ સંમેલનના અધ્યક્ષ - જવાહરલાલ નહેરૂ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) ગુજરાતની સંસ્કૃતિમાં ‘ભવાઈ’ સંદર્ભે નીચેનામાંથી કયું લાગુ પડતું નથી ? કાંચળિયા રંગલો રંગલી ભૂંજર વિદૂષક કાંચળિયા રંગલો રંગલી ભૂંજર વિદૂષક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP