GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 પરિવેશ ___ મંજૂરી પ્રક્રિયા માટેની એક જ અંતરાલ (Single Window) ની સંકલિત પ્રણાલી (Intergrated System) છે. દરિયાકિનારાના નિયમનકારી ક્ષેત્ર (Costal Regulatory Zone - CRZ) વન આપેલ તમામ પર્યાવરણ દરિયાકિનારાના નિયમનકારી ક્ષેત્ર (Costal Regulatory Zone - CRZ) વન આપેલ તમામ પર્યાવરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 ટકાઉ કૃષિ માટેના રાષ્ટ્રીય મિશન (નેશનલ મિશન ફોર સસ્ટેનેબલ અગ્રીકલ્ચર) હેઠળના સોઈલ હેલ્થ મેનેજમેન્ટ ઘટકનું લક્ષ્ય ___ દ્વારા પોષક સંચાલનને પ્રોત્સાહિત કરવાનું છે. રાસાયણિક ખાતરોનો વિવેકપૂર્ણ ઉપયોગ આપેલ પૈકી કોઈ નહીં સેન્દ્રીય ખાતર આપેલ બંને રાસાયણિક ખાતરોનો વિવેકપૂર્ણ ઉપયોગ આપેલ પૈકી કોઈ નહીં સેન્દ્રીય ખાતર આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 પ્રધાનમંત્રી કિસાન ઉર્જા સુરક્ષા અને ઉત્થાન મહાભિયાન (PM-KUSUM) યોજનાનો હેતુ ___ છે. આપેલ પૈકી એક પણ નહીં ખાતર પૂરા પાડવા કૃષિ ક્ષેત્રને ડિઝલ મુક્ત (De-dieselise) કરવું. ઉચ્ચ ઉપજ આપતા બિયારણ પૂરા પાડવા આપેલ પૈકી એક પણ નહીં ખાતર પૂરા પાડવા કૃષિ ક્ષેત્રને ડિઝલ મુક્ત (De-dieselise) કરવું. ઉચ્ચ ઉપજ આપતા બિયારણ પૂરા પાડવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 તાજેતરમાં ભારત સરકારે ખોવાયેલ મોબાઈલ ફોનને શોધી કાઢવા ___ વેબ પોર્ટલનો આરંભ કર્યો છે. https://cser.gov.in (સેન્ટ્રલ એન્ડ સ્ટેટ ઈક્વીપમેન્ટ રજીસ્ટર) https://ceir.gov.in (સેન્ટ્રલ ઈક્વીપમેન્ટ આઈડેન્ટીટી રજીસ્ટર) https://cpir.gov.in (સેન્ટ્રલ પોલીસ આઈડેન્ટીટી રજીસ્ટર) https://cair.gov.in (સેન્ટ્રલ એજન્સી આઈડેન્ટીટી રજીસ્ટર) https://cser.gov.in (સેન્ટ્રલ એન્ડ સ્ટેટ ઈક્વીપમેન્ટ રજીસ્ટર) https://ceir.gov.in (સેન્ટ્રલ ઈક્વીપમેન્ટ આઈડેન્ટીટી રજીસ્ટર) https://cpir.gov.in (સેન્ટ્રલ પોલીસ આઈડેન્ટીટી રજીસ્ટર) https://cair.gov.in (સેન્ટ્રલ એજન્સી આઈડેન્ટીટી રજીસ્ટર) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 મોટર વાહન અધિનિયમ હેઠળ, હોર્નના અવાજની મર્યાદા ___ ડેસીબલ સુનિશ્ચિત કરેલ છે. 93-112 dB 20-30 dB 100-120 dB 80-110 dB 93-112 dB 20-30 dB 100-120 dB 80-110 dB ANSWER DOWNLOAD GUJARATI MCQ APP