GPSC PI Prelim Exam Paper 03 January 2021 નીચેના પૈકી કયા રાજાએ ગિરનાર પાસેના સુદર્શન તળાવનું સમારકામ કરાવ્યું ? સમુદ્રગુપ્ત ચંદ્રગુપ્ત-II સ્કંદગુપ્ત કુમારગુપ્ત-I સમુદ્રગુપ્ત ચંદ્રગુપ્ત-II સ્કંદગુપ્ત કુમારગુપ્ત-I ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 નીચેના પૈકી કયો પલ્લવ રાજા ચાલુક્ય રાજા પુલકેશી II સાથે લડ્યો ? મહેન્દ્રવર્મન વિષ્ણુગોપવર્મન નંદીવર્મન સિંહવર્મન મહેન્દ્રવર્મન વિષ્ણુગોપવર્મન નંદીવર્મન સિંહવર્મન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 સુવિખ્યાત રાણ-કી-વાવના નિર્માણનું શ્રેય નીચેના પૈકી કઈ રાણીને આપવામાં આવે છે ? બકુલાદેવી અપ્પાદેવી માધવી ઉદયમતી બકુલાદેવી અપ્પાદેવી માધવી ઉદયમતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 નીચેના પૈકી કોના સમય દરમિયાન ટીપુ સુલતાન સાથે ત્રીજું એંગ્લો-મૈસુર યુદ્ધ લડાયું હતું ? વૉરન હેસ્ટિંગ્સ વેલેસ્લી રોબર્ટ ક્લાઈવ ચાર્લ્સ કોર્નવોલિસ વૉરન હેસ્ટિંગ્સ વેલેસ્લી રોબર્ટ ક્લાઈવ ચાર્લ્સ કોર્નવોલિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 ભારતમાં શુદ્ધિ આંદોલનની શરૂઆત કોણે કરી ? કેશવચંદ્ર સેન રાજા રામમોહનરાય રામકૃષ્ણ પરમહંસ દયાનંદ સરસ્વતી કેશવચંદ્ર સેન રાજા રામમોહનરાય રામકૃષ્ણ પરમહંસ દયાનંદ સરસ્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP