GPSC PI Prelim Exam Paper 03 January 2021 ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કયા અધિવેશનના પ્રમુખ સરદાર વલ્લભભાઈ પટેલ હતા ? કરાંચી, 1931 લાહોર, 1930 નાગપુર, 1932 મુંબઈ, 1934 કરાંચી, 1931 લાહોર, 1930 નાગપુર, 1932 મુંબઈ, 1934 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 ભાવનગર રાજ્યમાં નીચેના પૈકી કોણે રાજ્ય પરિષદની સ્થાપના દ્વારા સંવૈધાનિક રાજની શરૂઆત કરી ? જશવંતસિંહજી ભાવસિંહજી-II ધુણાસિંહજી તખ્તસિંહજી જશવંતસિંહજી ભાવસિંહજી-II ધુણાસિંહજી તખ્તસિંહજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 નીચેના પૈકી કયા પલ્લવ રાજાએ મહાબલિપુરમ્ ખાતે ખડકને કાપીને સુવિખ્યાત રથ બનાવ્યા ? પરમેશ્વરવર્મન-II નરસિંહવર્મન-I નંદીવર્મન-II પરમેશ્વરવર્મન-I પરમેશ્વરવર્મન-II નરસિંહવર્મન-I નંદીવર્મન-II પરમેશ્વરવર્મન-I ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 નીચેના પૈકી કોણે મોરબી રાજ્યમાં ટેલિફોન સંદેશાવ્યવહાર શરૂ કર્યો ? વાઘજી રાવજી-II કન્યાજી રાવજી લખધીરજી રાવજી જયાજી રાવજી વાઘજી રાવજી-II કન્યાજી રાવજી લખધીરજી રાવજી જયાજી રાવજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 સિંધુ સંસ્કૃતિના નીચેના પૈકી કયા સ્થળોએ યજ્ઞવેદીઓ ઓળખી કાઢવામાં આવી છે ? i. લોથલii. બનાવલી iii. હરપ્પાiv. કાલીબંગા ફક્ત i અને iv i,ii,iii અને iv ફક્ત i અને ii ફક્ત i અને iii ફક્ત i અને iv i,ii,iii અને iv ફક્ત i અને ii ફક્ત i અને iii ANSWER DOWNLOAD GUJARATI MCQ APP