GPSC PI Prelim Exam Paper 03 January 2021 આદિવાસીઓમાં હોળીનૃત્ય પ્રસંગે અને સમૂહનૃત્ય પ્રસંગે જે ઘૂઘરા વગાડાય છે તેનું નામ જણાવો. ત્રાંસા ચીપિયો ઝાલર રમઝોળ ત્રાંસા ચીપિયો ઝાલર રમઝોળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 સિયોતની પ્રખ્યાત ગુફાઓ કયા જિલ્લામાં આવેલી છે ? કચ્છ ડાંગ સુરેન્દ્રનગર રાજકોટ કચ્છ ડાંગ સુરેન્દ્રનગર રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 અમદાવાદ ખાતે આવેલ રાણીનો હજીરા બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે ? તે એક મકબરો છે. તેનું નિર્માણ સિદ્ધરાજ જયસિંહ દ્વારા કરવામાં આવ્યું હતું. તે રાણી ભાનુમતીનો મહેલ હતો. તે સોલંકી રાજાઓના સમય દરમિયાન ઝવેરાતનું બજાર હતું. તે એક મકબરો છે. તેનું નિર્માણ સિદ્ધરાજ જયસિંહ દ્વારા કરવામાં આવ્યું હતું. તે રાણી ભાનુમતીનો મહેલ હતો. તે સોલંકી રાજાઓના સમય દરમિયાન ઝવેરાતનું બજાર હતું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 14મા નાણાપંચ અનુસાર નીચેના પૈકી કયું કેન્દ્રથી રાજ્યોને કરનું હસ્તાંતરણ માટેનું માપદંડ ન હતું ? નાણાકીય ક્ષમતા 2011ની વસ્તીગણતરી અનુસાર વસ્તી વનાવરણ નાણાકીય શિસ્ત નાણાકીય ક્ષમતા 2011ની વસ્તીગણતરી અનુસાર વસ્તી વનાવરણ નાણાકીય શિસ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 નીચેના પૈકી કઈ જાહેર દેવું ઘટાડવા માટેની રીત નથી ? મૂડી કર (Capital Levy) આપેલ પૈકી એક પણ નહીં અનુદાન સહાય (Grant-in-aid) ટર્મિનલ એન્યુઈટીઝ (Terminal Annuities) મૂડી કર (Capital Levy) આપેલ પૈકી એક પણ નહીં અનુદાન સહાય (Grant-in-aid) ટર્મિનલ એન્યુઈટીઝ (Terminal Annuities) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP