GPSC PI Prelim Exam Paper 03 January 2021 આદિવાસીઓમાં હોળીનૃત્ય પ્રસંગે અને સમૂહનૃત્ય પ્રસંગે જે ઘૂઘરા વગાડાય છે તેનું નામ જણાવો. ચીપિયો ઝાલર રમઝોળ ત્રાંસા ચીપિયો ઝાલર રમઝોળ ત્રાંસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 સાતપુડા ગિરિમાળાનો ભાગ બનતા નીચેના પર્વતોને પશ્ચિમથી પૂર્વ તરફ જતા ખરા ક્રમમાં ગોઠવો. રાજપીપળા, મહાદેવ, મૈકલ અને રાજમહાલ આપેલ પૈકી કોઈ પણ નહીં રાજમહાલ, મહાદેવ, મૈકલ અને રાજપીપળા રાજપીપળા, મૈકલ, મહાદેવ અને રાજમહાલ રાજપીપળા, મહાદેવ, મૈકલ અને રાજમહાલ આપેલ પૈકી કોઈ પણ નહીં રાજમહાલ, મહાદેવ, મૈકલ અને રાજપીપળા રાજપીપળા, મૈકલ, મહાદેવ અને રાજમહાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 એપ્રિલ 1934માં નીચેના પૈકી કોણે અગ્રગણ્ય મહિલા સંસ્થા "જયોતિ સંઘ"ની સ્થાપના કરી હતી ? પેરીના મિસ્ત્રી મૃદુલા સારાભાઈ અનસૂયાબેન સારાભાઈ ચંપાબેન મહેતા પેરીના મિસ્ત્રી મૃદુલા સારાભાઈ અનસૂયાબેન સારાભાઈ ચંપાબેન મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 જો કોઈ વ્યક્તિ ગીરના જંગલમાંથી પસાર થઇ રહી છે તો નીચેના પૈકી કયું પ્રાણી જોઈ શકવાની સંભાવના છે ? i. એશિયાઇ સિંહii. કળણનો મગર iii. જંગલી સૂવરiv. વાનર ફક્ત ii અને iii i,ii,iii અને iv ફક્ત i,ii અને iii ફક્ત ii અને iv ફક્ત ii અને iii i,ii,iii અને iv ફક્ત i,ii અને iii ફક્ત ii અને iv ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 જૈવ વૈવિધ્ય ___ માં સર્વોચ્ચ હોવાની શક્યતા છે. પહાડી ઘાસિયા મેદાનો વિષુવવૃત્તીય બારમાસી લીલા જંગલો શંકુદ્રમ જંગલો પાનખર જંગલો પહાડી ઘાસિયા મેદાનો વિષુવવૃત્તીય બારમાસી લીલા જંગલો શંકુદ્રમ જંગલો પાનખર જંગલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 ભારતમાં વાણિજ્ય બેંકોના કાર્યોમાં ___ નો સમાવેશ થાય છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં વીલ(Will)ના વહીવટકર્તા અને ટ્રસ્ટી તરીકે કાર્ય કરવું. ગ્રાહકો વતી શેર અને સિક્યુરિટીઝની ખરીદી અને વેચાણ. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં વીલ(Will)ના વહીવટકર્તા અને ટ્રસ્ટી તરીકે કાર્ય કરવું. ગ્રાહકો વતી શેર અને સિક્યુરિટીઝની ખરીદી અને વેચાણ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP