GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) 'ડુગાંગ' શું છે ? સાચો વિકલ્પ પસંદ કરો. વિશિષ્ટ જળચર નાભિ (દુંટી) સાથે જોડાયેલી ગ્રંથિ ડાંગનું નૃત્ય ઢોલક જેવું વાજીંત્ર વિશિષ્ટ જળચર નાભિ (દુંટી) સાથે જોડાયેલી ગ્રંથિ ડાંગનું નૃત્ય ઢોલક જેવું વાજીંત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) કેતનને બતાવીને નમ્રતા કહે છે કે તે મારા પિતાના એકમાત્ર દીકરાનો દીકરો છે. તો કેતનના માતા અને નમ્રતાને કયો સંબંધ હશે ? નણંદ/ભાભી કાકી/મામી પુત્રી/ભત્રીજી બહેન/ફઈબા નણંદ/ભાભી કાકી/મામી પુત્રી/ભત્રીજી બહેન/ફઈબા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) ___ hero of this story reveals ___ universal-truth. A, a A, an The, an The, a A, a A, an The, an The, a ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) Who among your friends ___ ? knows swimming swimming know swim knew swim knows swimming swimming know swim knew swim ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) માતા યશોદા એવોર્ડના સંદર્ભમાં નીચેના વાક્યોની યોગ્યતા તપાસો.(1) રાજ્ય કક્ષાના એવોર્ડ અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનાર આંગણવાડી કાર્યકરને રૂ. 51,000 અને શ્રેષ્ઠ કામગીરી કરનાર તેડાગરને રૂ. 31,000 એવોર્ડ રકમ આપવામાં આવે છે.(2) જીલ્લા કક્ષાએ શ્રેષ્ઠ કામગીરી કરનાર આંગણવાડી કાર્યકરને રૂ. 31,000 અને શ્રેષ્ઠ કામગીરી કરનાર તેડાગરને રૂ. 21,000 એવોર્ડ રકમ આપવામાં આવે છે. 1 અને 2 બંને યોગ્ય નથી. 1 અને 2 બંને યોગ્ય છે. માત્ર 1 યોગ્ય છે. માત્ર 2 યોગ્ય છે. 1 અને 2 બંને યોગ્ય નથી. 1 અને 2 બંને યોગ્ય છે. માત્ર 1 યોગ્ય છે. માત્ર 2 યોગ્ય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP