GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) 1947 માં ભારત સ્વતંત્ર થયું ત્યારે ગોવા, દીવ, દમણ પોર્ટુગીઝ સત્તાવાળાઓને હસ્તક હતાં. "ઓપરેશન વિજય" દ્વારા તેમને ક્યારે ભારતીય સંઘમાં જોડી દેવામાં આવ્યા ? 15 ઓગસ્ટ, 1948 આપેલ પૈકી એક પણ નહીં 12 માર્ચ, 1962 8 ડિસેમ્બર, 1961 15 ઓગસ્ટ, 1948 આપેલ પૈકી એક પણ નહીં 12 માર્ચ, 1962 8 ડિસેમ્બર, 1961 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) માતાના આહારમાં થાયમીન ઓછું હોય છે ત્યારે માં ના દૂધમાં પણ તે ઓછું આવે છે અને બાળકને ત્યારે કયો ઊણપનો રોગ થાય છે ? બેરીબેરી સ્કર્વી ફ્લૂરોસીસ પેલેગ્રા બેરીબેરી સ્કર્વી ફ્લૂરોસીસ પેલેગ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) વિશેષણ શોધો : તેને કડક ચા પીવાની ઈચ્છા છે. છે કડક તેને ચા છે કડક તેને ચા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) આંગણવાડીમાં ઉજવાતા અન્નપ્રાશન દિવસના લાભાર્થીઓના સંદર્ભમાં નીચેના વાક્યોની યોગ્યતા તપાસો. 1. 6 થી 9 મહિનાના તમામ બાળકોની માતાઓ. 2. 6 થી 9 મહિનાના તમામ બાળકોની સંભાળ રાખનારા કુટુંબીજનો. 3. 9 થી 36 મહિનાના ઓછુ વજન ધરાવતા બાળકોની માતાઓ. માત્ર 1 અને 2 યોગ્ય માત્ર 2 અને 3 યોગ્ય 1, 2 અને 3 યોગ્ય માત્ર 1 અને 3 યોગ્ય માત્ર 1 અને 2 યોગ્ય માત્ર 2 અને 3 યોગ્ય 1, 2 અને 3 યોગ્ય માત્ર 1 અને 3 યોગ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) It's ___, rain is ___. cloudy, likely clouds, folling dark, fall cloud, fall cloudy, likely clouds, folling dark, fall cloud, fall ANSWER DOWNLOAD GUJARATI MCQ APP